Nojoto: Largest Storytelling Platform

ન પુજતો પાષાણ પડ્યાં આ મંદિરો માં, ન કરતો ઈબાદત નમ

ન પુજતો પાષાણ પડ્યાં આ મંદિરો માં,
ન કરતો ઈબાદત નમાઝ પઢી મજારો માં,
ફક્ત પોકારે એક વાર 
અંતર નો તાર ખેંચી દિલ થી,
મારે કેહવું રેહશે તારે હજુ
 વેંઠવા છે સિતમ કેટલા?
ફકત તારે જ નહીં પણ મારે ય 
આંખે હેલી આવશે હેત ની,
હું દરવાજા તારા ખખડાવી પૂછીશ 
હવે બાકી મળવાના ક્ષણ કેટલા?
હતો હું એક ને મેં ઘડ્યાં અનેક સર્જી સંસાર,
મને વહેંચી દઇ નામ નવા 
બનાવ્યાં જીવે ધરમ એટલાં! 
કે હર કોઈ પૂછે તને મળવા ચાલવા માટે પંથ કેટલાં?
- બંદગી પંથ કેટલાં?

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #પંથ #ધરમ #બંદગી #alfazebandgi
ન પુજતો પાષાણ પડ્યાં આ મંદિરો માં,
ન કરતો ઈબાદત નમાઝ પઢી મજારો માં,
ફક્ત પોકારે એક વાર 
અંતર નો તાર ખેંચી દિલ થી,
મારે કેહવું રેહશે તારે હજુ
 વેંઠવા છે સિતમ કેટલા?
ફકત તારે જ નહીં પણ મારે ય 
આંખે હેલી આવશે હેત ની,
હું દરવાજા તારા ખખડાવી પૂછીશ 
હવે બાકી મળવાના ક્ષણ કેટલા?
હતો હું એક ને મેં ઘડ્યાં અનેક સર્જી સંસાર,
મને વહેંચી દઇ નામ નવા 
બનાવ્યાં જીવે ધરમ એટલાં! 
કે હર કોઈ પૂછે તને મળવા ચાલવા માટે પંથ કેટલાં?
- બંદગી પંથ કેટલાં?

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #પંથ #ધરમ #બંદગી #alfazebandgi