Nojoto: Largest Storytelling Platform

કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો! મોબાઈલના જમાના

કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો!
મોબાઈલના જમાનામાં પત્ર લખી રહ્યો,
યાદ આવ્યો એ મિત્ર,બાળપણનો મારો સાથી 
મોબાઈલ નંબર ના મળ્યો પત્ર લખી રહ્યો,
લખું શું મિત્ર!બહુ લખી તારા માટે કવિતા
સરનામું મળી ગયું  મિત્રનું,પત્ર લખી રહ્યો..
- કૌશિક દવે


 #yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર
કેટલી તકલીફ પડી સરનામું શોધી રહ્યો!
મોબાઈલના જમાનામાં પત્ર લખી રહ્યો,
યાદ આવ્યો એ મિત્ર,બાળપણનો મારો સાથી 
મોબાઈલ નંબર ના મળ્યો પત્ર લખી રહ્યો,
લખું શું મિત્ર!બહુ લખી તારા માટે કવિતા
સરનામું મળી ગયું  મિત્રનું,પત્ર લખી રહ્યો..
- કૌશિક દવે


 #yqgujarati #yqmotabhai #મિત્ર #પત્ર
kaushik14609033

kaushik

New Creator