Nojoto: Largest Storytelling Platform

મારુ મનગમતું ગીત છે તું... શબ્દ નહિ પણ શબ્દનો સાથી

મારુ મનગમતું ગીત છે તું...
શબ્દ નહિ પણ શબ્દનો સાથી છે તું...
આ હદયની ચાલતી ધડકતી ધડકન છે તું..
હા શબ્દમાં મારુ મનગમતું ગીત છે હવે તું...
શોધ્યું ઘણું પણ હવે જડતું નહિ મને તું...
જો રસ્તે મળે મને તો મારો માર્ગ છે તું...
આ મારા શ્વાસની એક આશ બની ગયો છે તું...
સમય સાથે ઘણો આગળ વહી ગયો છે તું...
શબ્દમાં શોધું છું હું અને રસ્તે અટવાઈ ગયો છે તું...
મને જોતા જ ક્યાંક મનમાંને મનમાં મલકાય છે તું...
મારી પંક્તિ વાંચીને તારા ચહેરાનું હાસ્ય છલકાતું...
આજ વાતે સદાય રહે છે મારું મુખ મલકાતું...
જો કોઈ પૂછે તો ગાયત્રીના શબ્દમાં જ સમાઈ ગયો છે તું...
 #tum  #lifequotes #time #patnerslove #love #poetry  #ishq #zindhgi