થાકું ત્યારે લાગે દુનિયા અટકી જાય થાય થોડીવાર દુનિયા અટકી જાય, પછી થાય કે દુનિયા મારી ક્યારે ફરી આગળ વધતી થાય, ને દુનિયા મારી આ અસંમજસથી થાકી જાય. 🧡📙📙🧡 #life #tired #stress #overwhelmed #pause #goingon #gujaratipoems #grishmapoems