Nojoto: Largest Storytelling Platform

સંશયને ઓગાળીને, ધ્યેય તરફ મન વાળીને, ચિંતાઓની ચિતા

સંશયને ઓગાળીને,
ધ્યેય તરફ મન વાળીને,
ચિંતાઓની ચિતા બાળીને,
સાહસને શણગારીને,
ભૂલોને સ્વીકારીને,
સંયમને જાણીને,
સમર્પણને માણીને....

આ સાત પગલાં ફૂંકશે અચેતન મનમાં નવી આશ,
પાંખો વિના માપી લેવાશે સાત પગલામાં આખું આકાશ. ગુજરાતી સાહિત્યને આવી અદભૂત રચના  ' સાત પગલાં આકાશમાં' આપનાર લેખિકા કુન્દનિકા કાપડિયા હવે આપણી વચ્ચે નથી. એમણે પોતાની રચનાઓથી અનેક લોકોને આકાશમાં ડગ માંડવા પ્રોત્સાહિત કર્યા છે, મુક્ત ગગન માં વિહરવા પ્રોત્સાહિત કર્યા છે. આજે તમે તમારી રચનાઓ થી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો.

#kundanikakapadiya #yqgujarati #gujaratisahitya #collab #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

krunaljadav7986

KRUNAL JADAV

New Creator