Nojoto: Largest Storytelling Platform

મોજીલો હું મયંક મારું નામ...!! ફરતો હું વાવ એ અડા

મોજીલો હું મયંક મારું નામ...!!

ફરતો હું વાવ એ અડાલજ મારું ગામ..!!

મસ્ત બની રહેતો મારા માજ હું આમ ..!!

આંખો મળી હતી વાવ ના સામે કિનારે એ હતી.!!

ચાહત એનાથી થઈ હૃદય રંગીન થઈ નામ એનું જ શોધ્યા કરે...!!

મળ્યા એક બીજાના દિલ હતા તોય નામ ક્યાં ખબર હતા ..!!

ત્યાં બેન એની હતી જાણતી વાત અમારા હૃદય ની હતી ..!!

હૃદય મારું વિચલિત હતું નામ એનું જાણવું હતું..!!

પ્રફૂલીત થયું હૃદય મારું હિના નામ જાણ્યું હતું..!!

પહેલી નજર નો એજ હિના પહેલો મારો પ્રેમ હતો ..!!

                 CN ✍️ writer CN ✍️ writer...
...