શબ્દો ના સરવાળા અને ગુણાકાર મારું કામ છે.. તમે બાદ

શબ્દો ના સરવાળા અને ગુણાકાર મારું કામ છે..
તમે બાદબાકી અને ભાગાકાર બરાબર કરજો..
હું સંધિઓ જોડી અને અલંકારો રચતો રહીશ..
તમે આરંભ, અંત અને અનંત બરાબર સમજજો.
હું દિલ ની લાગણીઓ ને ગઝલો માં કહી બતાવીશ.
તમે મન થી વાંચી મન માં દબાવી બસ હસજો.. #શબ્દ
#આરંભ
#અંત
#અનંત
#લાગણી
#સર્વસ્વ