નારાજગી અને પ્રેમ આ બન્ને ક્યારેક સમાંતર ચાલતી રંગબેરંગી લીટીઓ બની જતી હોય છે, એ બન્ને લીટીઓ પોતપોતાની જગ્યાએ કયારેક સાચી હોય, પણ કડકડતી ત્યારે આવે કે જ્યારે પોતાની લીટીનો રંગ થોડોક ખરે એમાંથી બીજીને રંગવાની કોશિશ થતી હોય છે. ~Damyanti Ashani #નારાજગી #પ્રેમ #લીટી