Nojoto: Largest Storytelling Platform

Happy New Year જોઉં છું તારીખિયાંનું છેલ્લું પાનું

Happy New Year જોઉં છું તારીખિયાંનું છેલ્લું પાનું હવે સ્મરણ રહી ગયું,
 
સહિયર, વિતેલાં વર્ષનું ખાલી હવે આવરણ  રહી ગયું .

~Damyanti Ashani #તારીખિયાંનું #પાનું #calender

#તારીખિયાંનું #પાનું #Calender #શાયરી