કેમ કરું તારી ફરિયાદ! યાદ કરું તને વારંવાર વાયદા કર્યા હતા ઘણા પુરા ના કરી શક્યો હું તેથી તો કરે તું ફરિયાદ ये हेश्टेग कभी ना हटाएं... આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #gujaratiwriters_તારી_ફરિયાદ... ઊપર આપેલા ચિત્ર ને આપના સુંદર શબ્દો થી સજાવવા વિનંતી. ऊपर दिए गए चित्र को आपके सुंदर शब्दों से सजाने के लिए विनती है ।