Nojoto: Largest Storytelling Platform

આજે તમારા નામે પત્ર લખતા રોમે રોમમાં એક શૂરાતન આકા

આજે તમારા નામે પત્ર લખતા રોમે રોમમાં એક શૂરાતન આકાર લઈ રહ્યું છે કારગિલ વિજય માત્ર વિજય ન હતો એ તો દુશ્મનના અસ્તિત્વ ઉપર તમારા જેવા વીરોનો વિજય હતો. આજે પણ એ ટોચના કણે કણમાં તમારી બહાદુરીની ફોરમ આવી રહી છે. પહાડ કઠિન હતો દુશ્મન શિરે હતા પણ પહાડ જેવા જુસ્સા સામે દુશ્મનની શું વિસાત. ધન્યવાદ આ ધરતી માં નો જેમના થી તમારા જેવા શૂરવીરો જન્મ લે છે. ધન્યવાદ પ્રભુ નો જેને આ ભારત ભૂમિ પણ જન્મ મને આપ્યો. આભાર માટે તો શબ્દો નથી.  આપ સૌનું સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૬ માં.

આજે ૨૬ જુલાઈ, કારગિલ વિજય દિવસ ના અવસરે દેશના શૂરવીરો એવા જવાનોને પત્ર લખો.
#kargilvijaydiwas_guj વાપરો.

#letters #yqmotabhai #yqtales #yqquotes #yqgujarati #gujaratiletters  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator