Nojoto: Largest Storytelling Platform

હું નથી ગોરો કે નથી કાળો !.., મારા જીવનમાં આ ભ

  હું નથી ગોરો કે નથી કાળો !..,


મારા જીવનમાં આ ભેદભાવ નું કોઇ
 મહત્વ નથી !
જયારે મનુષ્યોના કાર્ય જ એની
 ઓળખાણ છે !
તો પછી કોઈ ને રંગ થી ઓળખવા ની
 જરૂર નથી,
ઈશ્વર એ બનાવેલી આ દુનિયા વિવિધતા
 થી ભરેલી છે !
અહીં એકજ રંગના બધા હોય એ વાત સંભવ જ નથી....

©Priti Chaudhari
  #lonely #gujarati #guju #gujaratiquotes #gujratipoem #Trading #shayri