ભર્યા તળાવમાં હું કોરો રહી ગયો અધૂરા પ્રેમમાં હું પૂરો થઈ ગયો મને તપાસ છે ક્યાંક થોડા પ્રેમનાં પાણીની! હવે આવી જા તું રણમાં હું ગુલાબ ઉગાડતો થઈ ગયો ©Parth kapadiya #roseday #Prem #gujju #parthkapadiya #Gulaab #poeticinsan #gujaratishayari #aashiqui #aashiqui2 #gujarati