"શું રોજ રોજ આ કુંડામાં પાણી નાખે છે? એકેય ફૂલ તો આવતા નથી." "હા ફૂલ નહીં આવે." "તો, શું કરવા મહેનત કરે છે?" "હું તો ફક્ત કળીની રાહ જોઉં છું." 💚📗📗💚 #microtale #conversations #hope #faith #wait #nurture #humannature #grishmaconversations