Nojoto: Largest Storytelling Platform

"શું રોજ રોજ આ કુંડામાં પાણી નાખે છે? એકેય ફૂલ તો

"શું રોજ રોજ આ કુંડામાં પાણી નાખે છે?
એકેય ફૂલ તો આવતા નથી." 

"હા ફૂલ નહીં આવે." 

"તો, શું કરવા મહેનત કરે છે?" 

"હું તો ફક્ત કળીની રાહ જોઉં છું." 💚📗📗💚
#microtale #conversations #hope #faith #wait #nurture #humannature #grishmaconversations