Nojoto: Largest Storytelling Platform

હંમેશા હું જ વરસાદ બની વરસું. ક્યારેક તું પણ ઝાકળ

હંમેશા હું જ વરસાદ બની વરસું.
ક્યારેક તું પણ ઝાકળ બની ને આવ.
હંમેશા હું જ ચાંદ બની આવું.
ક્યારેક તું પણ ચાંદની બની ને આવ.
હમેશાં હું જ પાંનખર બની ને આવું.
ક્યારેક તું પણ વસંત બની ને આવ.
હંમેશા હું જ અમાસ ની રાત બની આવું.
ક્યારેક તું પણ પૂનમ ની રાત થાય ને આવ.
હંમેશા "કબીર" જ દુવા લઈને આવે.
ક્યારેક તું પણ મન્નત બની ને આવ.
Hppglfoji (KaBir) "KaBir" j dua Laine ave
#Shiva #hppglfoji #gazal #Instagram #instagood #India #IndianArmy
હંમેશા હું જ વરસાદ બની વરસું.
ક્યારેક તું પણ ઝાકળ બની ને આવ.
હંમેશા હું જ ચાંદ બની આવું.
ક્યારેક તું પણ ચાંદની બની ને આવ.
હમેશાં હું જ પાંનખર બની ને આવું.
ક્યારેક તું પણ વસંત બની ને આવ.
હંમેશા હું જ અમાસ ની રાત બની આવું.
ક્યારેક તું પણ પૂનમ ની રાત થાય ને આવ.
હંમેશા "કબીર" જ દુવા લઈને આવે.
ક્યારેક તું પણ મન્નત બની ને આવ.
Hppglfoji (KaBir) "KaBir" j dua Laine ave
#Shiva #hppglfoji #gazal #Instagram #instagood #India #IndianArmy