ડૂબવાની ક્યાં જરૂર હતી ઇશ્ક માં, એ મળ્યા ને અમે તરી ગયા હતા, જઈ જઈ ને ક્યાં જવાનાં અમે, તારા જ પાસે પાછા આવવાના જ હતા... #વહેણ #નીર #ગુજરાતી #yqmotabhai #yqnature #YourQuoteAndMine Collaborating with Darshna Pandya Collaborating with Maan Gohil