તું તારી રાહ જોતા જોતા મારી ઉજાગરા થયી ને રાતી થયેલી આંખો જો અને હું તારા મજબૂરી ના બહાના..સાંભળું... તું તારા ના આવવાના કારણો આપ્યા કરઅને હું તારા આવવાની રાહ જોયા કરું... #પ્રેમ #વ્હેમ #મુબારક #ગુજરાતી #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Maan Gohil