Nojoto: Largest Storytelling Platform

વિખ્યાત પ્રેમ ને ક્ષણભરમાં જાણે કેમ આપું નામ. તારા

વિખ્યાત પ્રેમ ને ક્ષણભરમાં જાણે કેમ આપું નામ.
તારા નામે જ હવે કર્યો જીવનનો છેલ્લો આ જામ.

પળવાર તારા થી થઈ દૂર શું થવું છે મારે બદનામ.
મંજુર લાગણીઓમાં જીવન તનેજ સોપું સરેઆમ. 

તારા વગરનો હું અજનબી બની જીવીશ ગુમનામ. 
તું  જ મારા દિલ ની મહારાણી તને કરુ હું સલામ. 

તારા વિના તો હું રહી જઈશ જીવતી લાશ આમ.
મારા દિલ ને તારી કવિતા માં આપી દેને હવે નામ. 

               (inspire by hemi solanki) 
 Hemi Solanki
#yqbaba #yqmotabhai #yqgujarati #feelings #love #life #prem #zindagi

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator