Nojoto: Largest Storytelling Platform

તમારી મહત્તા ત્યારે ઓછી થઈ જાય છે જ્યારે તમે પોતાન

તમારી મહત્તા ત્યારે ઓછી થઈ જાય છે
જ્યારે તમે પોતાનું 100% આપવા માં
પોતાનું અસ્તિત્વ ઓગાળી દો છો
પછી એ કોઈ પણ કાર્ય હોય
કોઈ પણ ક્ષેત્ર હોય, કે સંબંધ
જ્યાં અસ્તિત્વ ભુલાય
 ત્યાં મહત્વ ઓછું થઈ જાય

©Zindgi #existence
તમારી મહત્તા ત્યારે ઓછી થઈ જાય છે
જ્યારે તમે પોતાનું 100% આપવા માં
પોતાનું અસ્તિત્વ ઓગાળી દો છો
પછી એ કોઈ પણ કાર્ય હોય
કોઈ પણ ક્ષેત્ર હોય, કે સંબંધ
જ્યાં અસ્તિત્વ ભુલાય
 ત્યાં મહત્વ ઓછું થઈ જાય

©Zindgi #existence
falgunimauryades6200

Zindgi

New Creator