Nojoto: Largest Storytelling Platform

પ્રેમ અને દોસ્તી ને બાજુ પર રાખી, આજે આ કલમ થી ગુસ

પ્રેમ અને દોસ્તી ને બાજુ પર રાખી,
આજે આ કલમ થી ગુસ્સા ને જ છાપી દઉં.
ફૂટપટ્ટી કે ત્રાજવાં ની જરૂર જ નથી,
લાવો ને તમારી મજબૂરી તમારા જ હાથો થી માપી લઉં. #ગુસ્સો
પ્રેમ અને દોસ્તી ને બાજુ પર રાખી,
આજે આ કલમ થી ગુસ્સા ને જ છાપી દઉં.
ફૂટપટ્ટી કે ત્રાજવાં ની જરૂર જ નથી,
લાવો ને તમારી મજબૂરી તમારા જ હાથો થી માપી લઉં. #ગુસ્સો

#ગુસ્સો #Shayari