ચિંતાઓ મારા વિચારમાં ને હવે ચિંતાઓ વિશે મારું વિચારવું, આ વિચારોના માર્ગમાં "મારો વિચાર" જાણે સફર મારી મારા સુધીની. 🧡📙📙🧡 From worrying about things to thinking about my health, time and energy seems I am on right path towards myself. #thinking #worrying #understanding #awareness #growingformyself #reflectinguponmyself #poemfrommetome #grishmapoems