Nojoto: Largest Storytelling Platform

માં તું જ છે મારા જીવનની સાચી મિત્ર માં તારા દ્વાર

માં તું જ છે મારા જીવનની સાચી મિત્ર
માં તારા દ્વારા જ નિર્માણ થાય છે મારું ચિત્ર
માં તારી સુજબૂજના સંસ્કારથી રચાય મારુ ચરિત્ર
માં જો તું ન દેખાય મને તો મારું ખોવાય જાય અસ્તિત્વ.
માં તારાં વિચારોથી બને છે મારા જીવનનું તત્વ.
માં તું ન હોય તો હું વિશ્વમાં બની રહું રહસ્ય
મારા જીવનમાંથી ગાયબ થઈ જાય હૃદયનું હાસ્ય
માં જો તું ન મળે મને તો જિંદગી બને મારી વિષમય
મારી મા સાથે જ મારૂ જીવન બને પ્રેમમય #lifequotes #motherlove #motherslife #daughter #maa #mummy #gujuquotes