Nojoto: Largest Storytelling Platform

મુશ્કેલીઓ માં ભાન ગુમાવીશ ન કદી, પરિસ્થિતિ માં ખુદ

મુશ્કેલીઓ માં ભાન ગુમાવીશ ન કદી,
પરિસ્થિતિ માં ખુદ ને મુંજાવીશ ન કદી.

તક-સંભાવના ને નકારીશ ન કદી,
પ્રયત્નો ની હારમાળા છોડીશ ન કદી.

અવિરત વિચારોમાં વહીશ ન કદી,
બન હિમાલય સમ ડગીશ ન કદી.

પ્રલોભનો થી અંજાઈશ ન કદી,
"યુવાન" છે તું એ ભુલીશ ન કદી. #youthday #યુવાદિન
#સ્વામીવિવેકાનંદ  #12th_January
#yqmotabhai #ગુજરાતી 
YourQuote Motabhai 
YourQuote Baba
મુશ્કેલીઓ માં ભાન ગુમાવીશ ન કદી,
પરિસ્થિતિ માં ખુદ ને મુંજાવીશ ન કદી.

તક-સંભાવના ને નકારીશ ન કદી,
પ્રયત્નો ની હારમાળા છોડીશ ન કદી.

અવિરત વિચારોમાં વહીશ ન કદી,
બન હિમાલય સમ ડગીશ ન કદી.

પ્રલોભનો થી અંજાઈશ ન કદી,
"યુવાન" છે તું એ ભુલીશ ન કદી. #youthday #યુવાદિન
#સ્વામીવિવેકાનંદ  #12th_January
#yqmotabhai #ગુજરાતી 
YourQuote Motabhai 
YourQuote Baba