Nojoto: Largest Storytelling Platform

તું.દૂર છે.પણ સાથે છે.મુશ્કેલ ઘડીમાં તું પાસે છે .

તું.દૂર છે.પણ સાથે છે.મુશ્કેલ ઘડીમાં તું પાસે છે .
માર્ગમાં તું મને સતાવે છે.
લોકોના બોલ માં તું જતાવે છે.
સાચો જવાબ તું જ બતાવે છે.
તો પણ તું મને તડપાવે છે. 
તારી સાથે વાતો માં તું મને રડાવે છે.
ને સાથે અલગ અંદાજમાં ખખડાવે છે.
જિંદગી જીવવા માટે એક તારો સાથ મને બોલાવે  છે. #truelove#life#gujjulove