જયારે લોકોનો તમારા પરથી વિશ્વાસ ઉઠી જાય, બધા કહે આ કાર્ય તારાથી નહિ થાય. છોડી દે કંઇ બીજો ઓપ્શન શોધી લે. અત્યાર સુધી ના થયું હવે શું તારાથી થવાનું. ભુલીજા એ સપનાને ત્યારે યોગ્ય સમય આવે છે એ કાર્ય પુણઁ કરવાનો. કંઇ કરીને બતાવવાનો. ભગવાનમાં વિશ્ર્વાસ રાખી સતત મહેનત કરવાનો. #વિશ્વાસ #yqgujarati #yqmotabhai