Nojoto: Largest Storytelling Platform

બીજ અષાઢી ને ગુરુવાર ઈ દિ થાવરીયો તહેવાર. જય રણુંજ

બીજ અષાઢી ને ગુરુવાર ઈ દિ થાવરીયો તહેવાર. જય રણુંજા વારા રામદેવપીર.
આય કચ્છીએ જો નવું વરે, ચડ્યા આકશમે મી જા વદર. ખેવણ ખેવે ત ખેલ થીએ ખરા મી જા.
નવે વરેજી નવ લખી વધાયુ મીણીકે. વરસે વ્હાલસે મી મોરલા કરીએ ટહુકાર.
રથ વઈ ફેરે તા  સુભદ્રા ભેગા બલરામ ને મુરલીધર.

અષાઢી બીજ જી વધાઈ 
નારાણજી જાડેજા ગઢશીશા કચ્છી

કચ્છી #વિચાર