Nojoto: Largest Storytelling Platform

જીવન માં ગુરૂ અને અાચાઁય હોવું જરૂરી છે, અને હોય જ

જીવન માં ગુરૂ અને અાચાઁય હોવું જરૂરી છે, અને હોય જ પણ મારૂ માનવું છે કે અાપણા સૌથી મોટા ગુરૂ  માતા-પિતા છે, જેમણે અાપણી જિંદગી ની દરેક ભુલ સુધારી અાપણ ને અાગળ વધતા શિખવ્યુ, તો મારા પહેલા વંદન મારા પહેલા ગુરૂજન મારા માતા-પિતા ને 🙏🙏🙏