Nojoto: Largest Storytelling Platform

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી. ક

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી.

ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ.
શું ખબર ... ?
કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય...

Good Morning...

© NITIN Ahir
  #sadak #gujarati #shayaari 
#Physical #good_morning