Nojoto: Largest Storytelling Platform

જે સત્ય હોય એ પ્રેમથી સ્વીકારી લે ને કેમ હકીકત ને

જે સત્ય હોય એ પ્રેમથી સ્વીકારી લે ને
કેમ હકીકત ને હેરાન કરવા બેઠો છે ?
એ ગાંડા ! યાદ આવે તો, તું વાત તો કર
આમ આ રીતે મૂંઝાઈને કેમ બેઠો છે ? #પ્રેમ #યાદ #સમજણ #ગુજ્જુનોપ્રેમ #ગુજરાતી #gujarati #gujjuquotes #ગુજરાતી_શાયરી