તારી મારી કવિતા મારી દરેક કવિતામાં, તને કીધા વગર ક્યારેક મેં વાત તારી કીધી, તો ક્યારેક તને કહેલી વણકહેલી વાતની મેં કવિતા કીધી, ને તને મારો કહ્યા વગર બસ તારી હોવા છતાં દરેક કવિતાને મેં મારી કીધી. ❤️❤️ #yourandminepoem #lovepoem #gujaratipoem #mypoemsforyou #yqmotabhai #yqbaba #grishmapoetry #grishmalovepoems Collaborating with Priti Panchal