થાકેલા તન ના થાય છે અજાણ્યા આચાર, નવ સુજે આ મન ને કોઈ આરામ નો વિચાર. ભાન ભૂલી તન માણે મનગમતો આહાર, ખબર જ ના પડે આ વિહ્વળ મન ના વિહાર. સર્વ થી હારી કરે તન જ્યારે હાર નો સ્વીકાર, ત્યારે સદાયે મથતું મન કરે અજીબ તે પડકાર. ક્રિયાઓ અનેક છૂટે તન થી ત્યારે અણધાર, મન પણ છોડી દે જોઈને મંજિલ ની મઝધાર. #last_post_of_year #byebye2018 #welcome2019 #તન_મન #જીવનગાથા #અંતિમ_પળ YourQuote Motabhai YourQuote Baba YourQuote Didi