Nojoto: Largest Storytelling Platform
divyaraj8412
  • 10Stories
  • 47Followers
  • 72Love
    294Views

Divya Raj

Nature lover 💞💞💞 Writing is my hobby...✍✍✍📝📝 Miss Rajputani...👑👑👑 worship of SWORD ⚔️⚔️⚔️ Proud to be an INDIAN GUJARATI🇮🇳🇮🇳🇮🇳 GARBA lover...🎶🎶🎶 Self lover...💞💞💞 💞💞💞"" એટલે જ ભટકયાં કરું છું એક શબ્દથી બીજા શબ્દોમાં કે કયાંક હું મળી જાઉં ખુદને ખુદના ગમતાં અંદાજમાં...!!! "" 💞💞💞

  • Popular
  • Latest
  • Repost
  • Video
00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

#lovebeat #lovelife #nojotooriginal #nojotohindi #💕💕💕
00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

When things don't go as expected....
Then 
Start walking with the situation....
 After 
Sometimes the things will go as YOU expected... #nojotooriginal #situations #life #nojotoenglish #💕💕💕
00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

મનના અંધકારમાં કયું રહસ્ય છુપાયું છે એ કોઈ નથી જાણતું...
પણ જ્યારે ઉજાગર થાય છે ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે... #મન #અંધકાર #ગુજરાતી #💕💕💕

#મન #અંધકાર #ગુજરાતી #💕💕💕 #વિચાર

4 Love

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

મૌન શબ્દ છે ફક્ત બે જ અક્ષરનો...!!!
પણ એની સાથે આવતા કાના-માત્રા...
 એનું વજન વધારી જાય છે....!!! #ગુજરાતી #મૌન #💕💕💕

#ગુજરાતી #મૌન #💕💕💕 #વિચાર

5 Love

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તેમ હું પણ તને ચાહું છું ,
ફરક બસ એટલો જ કે...
એ રોજ એકબીજાને મળે છે આપણે નથી મળતા.....!!! #ચાહત #એકવિચાર #💕💕💕

#ચાહત #એકવિચાર #💕💕💕

5 Love

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

માણસના જીવનનો સૌથી શ્રેષ્ઠ મિત્ર તથા સાથી જે કદી જૂઠું ના બોલે કે ના સાથ છોડે...!!! #અરીસો #nojotoગુજરાતી #nojoto #મિત્ર #💕💕💕

#અરીસો nojotoગુજરાતી nojoto #મિત્ર #💕💕💕 #વિચાર

9 Love

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

यारों की यारी सबसे न्यारी...💕💕💕 
खुश तो तुम भी नहीं...☹️☹️☹️😢
#यार #यादें #दूरी #💕💕💕 #nojotohindi #nojotovideo

यारों की यारी सबसे न्यारी...💕💕💕 खुश तो तुम भी नहीं...☹️☹️☹️😢 #यार #यादें #दूरी #💕💕💕 #nojotohindi nojotovideo

101 Views

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

શોધી રહી છું એને...
#કવિતા #ગુજરાતી #💕💕💕

શોધી રહી છું એને... #કવિતા #ગુજરાતી #💕💕💕

129 Views

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

શબ્દો તો ઘણા છે પ્રેમના પણ અર્થ નથી મળતા,
અર્થ જો મળી જાય પ્રેમનો તો શબ્દો નથી મળતા... #ગુજરાતી #પ્રેમ #અર્થ #gujarativichar #💕💕💕

#ગુજરાતી #પ્રેમ #અર્થ #gujarativichar #💕💕💕

5 Love

00e9b52c7b5d946dda9bdbd90c00c599

Divya Raj

#रातकीदस्तान#दोस्त#चांद #💕💕💕
loader
Home
Explore
Events
Notification
Profile