Nojoto: Largest Storytelling Platform
nojotouser4529571148
  • 13Stories
  • 1Followers
  • 70Love
    0Views

hetss

writer ✍️

  • Popular
  • Latest
  • Video
052b767db553be90446402976c9dfa75

hetss

આખી લાઈફમા જે ચોકલેટ નહી ખાધી હોય એટલી મોંઘી ચોકલેટ બિચારા છોકરાઓ આજે એની જાનુ ને આપશે
😜

©hetss #chocolateday
052b767db553be90446402976c9dfa75

hetss

ના ઓછો થશે,નાં પૂરો થશે..., 
આ પ્રેમ છે, દરેક ક્ષણે થશે ...!!❤️

©hetss #apart
052b767db553be90446402976c9dfa75

hetss

હું કયા કહું છું કે તું મને આખી જિંદગી ચાહતો રે ,
બસ એક મિનિટ કાઢીને "કેમ છે?" એટલું તું પૂછતો રે .

©hetss #Love

Love #Poetry

052b767db553be90446402976c9dfa75

hetss

" શબ્દ અને વિચાર
           અંતર વધારી દે છે ,
             કારણકે ક્યારેક
         આપણે સમજી નથી
           શકતા તો ક્યારેક
          આપણે સમજાવી 
               નથી શકતા "

©hetss #WritingForYou
052b767db553be90446402976c9dfa75

hetss

સંસ્કારની કોઈ ઓળખાણ નથી હોતી સાહેબ , એ તો એની વાણી , વર્તન અને વિચારોથી જ ઓળખાય છે !!

©hetss #mukhota
052b767db553be90446402976c9dfa75

hetss

तुम IPL की ट्रॉफी सी , मैं RCB की टीम प्रिये मेरी फूटी किस्मत है , तुम App DREAM 11 प्रिये .. !

©hetss #Love
052b767db553be90446402976c9dfa75

hetss

#PAGAL....#प्यार 😘हो गया👉#तुमसे वरना😊 #दोस्ती तो _हमारी भी #नोबिता👦 और #सीजुका👧जैसी 😍ही थी.

©hetss #Love
052b767db553be90446402976c9dfa75

hetss

❤धडकनों को कुछ तो काबू में कर ए दिल,
अभी तो पलकें झुकाई हैं मुस्कुराना अभी बाकी है उनका..❤

©hetss #OneSeason
052b767db553be90446402976c9dfa75

hetss

કેટલાક પુછે *Chhe,* લખો છો *Shayri* એ આવે *Chhe* ક્યાંથી ?

મે કીધુ, હૈયે પડેલ તીરાડ માંથી..!!

©hetss #Books
052b767db553be90446402976c9dfa75

hetss

ચા ની ચુસ્કી ❛એણે અમસ્તું જ એક વાર પૂછેલું,
ચા પીશો ને...?

અને ચા ને આજે પણ એમ છે, કે
હું એનો બંધાણી છું❜

©heet tea love'rs

#Tea

tea love'rs #Tea

loader
Home
Explore
Events
Notification
Profile