Nojoto: Largest Storytelling Platform
maheshthakor6809
  • 17Stories
  • 17Followers
  • 102Love
    140Views

mayuthakor_

  • Popular
  • Latest
  • Video
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

એટલી હદ  સુધી એ પત્થર સાથે
 દિલ લગાવો કે
એ જ્યારે પણ પ્રેમની વાત કરે તો
 નામ ફકત તમારૂ આવે
✨❤️🌄

©mayuthakor_ #lonely
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

શું કહું એમણે કે પ્રેમની મેહફીલ કેવી હોય છે
બસ એટલું સમજી લો કે
સુંદર દેખાતા મહેલોમાં હંમેશા દિલ પત્થરનું હોય છે

©mayuthakor_ #akelapan
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

દરેક કલાકાર પોતાની કલાકૃતિ ને 
પોતાનું નામ આપતો હોય છે,
પરંતુ
 માઁ જેવો કલાકાર તો આ
 દુનિયામાં બીજો કોઈ નથી. 
જે બાળકને જન્મ આપે છે 
તો પણ નામ તો પિતાનું આપે છે.

©mahesh thakor #lotus
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

મમ્મી તમને નહીં સમજાય"
આ વાક્ય બોલતા પહેલા
હજારો વાર વિચાર કરજો (કરવો),
જ્યારે તમને બોલતા નહોતું આવડતું ને 
ત્યારે માત્ર એને એક ને જ સમજાતું હતું.

©mahesh thakor #MereKhayaal
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

હારીને પણ ના હારવું
 એ જ શરૂઆત છે જીતની.

©mahesh thakor #SuperBloodMoon
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

પ્રાયોરિટી _ઓક્સિજન _જેવી છે....
મફત _માં મળતી _હોય ત્યાં 
સુધી _એની કદર ના હોય..
એની સાચી _કિંમત સંબંધ _
વેન્ટિલેટર પર આવ્યા પછી જ સમજાય..!!

©mahesh thakor #gujrati
#peagce
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

હે પ્રભુ તે જે નથી આપ્યું
 તેનો અફસોસ ક્યારેય નહિ કરું , ‘ કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી

©mahesh thakor #Olympic2021
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

कहीं अंधेरा तो कहीं शाम होगी,
मेरी हर ख़ुशी तेरे नाम होगी,
कभी मांग कर तो देख हमसे ए दोस्त,
होंठो पर हसीं और हथेली पर जान होगी।

©mahesh thakor

0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

कामयाबी हाथों की लकीरों 
में नहीं माथे के पसीने में हैं,
वो मजा आम जिंदगी में 
कहाँ जो बिंदास जीने में है

©mahesh thakor #HeartBook
0710532eb2c9ad3dcf365b04227c317f

mayuthakor_

" માઁ "
દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે,
જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ(અનુુુુભૂતિ) કરાવે છે.

©mahesh thakor #Light
loader
Home
Explore
Events
Notification
Profile