Nojoto: Largest Storytelling Platform
ravigondaliya4225
  • 7Stories
  • 18Followers
  • 55Love
    197Views

Ravi Gondaliya

  • Popular
  • Latest
  • Video
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

Unsplash शून्य नहीं जीवन मेरा, हम भी रण में लड़े है,
 बिखर जाती है दुनियां जहा, वहां हम आज भी खड़े है..!!!!

©Ravi Gondaliya #traveling
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

Unsplash મારી જીંદગી શૂન્ય નથી, અમે પણ યુદ્ધ લડ્યા છીએ
જ્યાં દુનિયા તૂટી પડે છે, અમે ત્યાં જ ઉભા છીએ..!!!!

©Ravi Gondaliya #traveling
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

નથી મળતો એ સ્થાનકની કતારોમાં ઊભા રહીને.. 
છતાં શોધી રહ્યા છો તો ગજાની બહાર છે ઈશ્વર.

તપસ્યા મેં શરૂ હમણાં કરી તપવા જરા દેજે પ્રભૂ ..
ઉતાવળ સ્હેજ પણ ના કર હજુ તો વાર છે ઈશ્વર.

©Ravi Gondaliya #Dhanteras
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

Unsplash एक पुस्तक कितनी भी पुरानी हो जाए,
उसके शब्द नहीं बदलते, बस अच्छे
संबंधों की भी यही पहचान है.

©Ravi Gondaliya #Book
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

Unsplash વારંવાર ઠોકરો ખાવા છતાં જો આપણે ના પડીએ
તો ચોક્કસ માનવું કે ઇશ્વરે હાથ પકડી રાખ્યો છે..

©Ravi Gondaliya  life quotes

life quotes #Quotes

072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

White એક દીવો મારા નામ નો લગવજે 
શરત રાખી ને કવ છું..
સૌથી લાંબો એ દીવો ચાલશે...

©Ravi Gondaliya #diwali_wishes
072e1150d7387a7c3e0835ca0be28fca

Ravi Gondaliya

White “હું ખડખડાટ હસી શકતો હોઉં, અને ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં. મને ભૂખ અને થાક અને પ્યાસ લાગી શકતાં હોય ..ચાયની ચુસ્કી લેતાં લેતાં શનિવારની સાંજે મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં તો થેંક યુ ગોડ ! મારી યોગ્યતા કરતાં મને ઘણું વધારે આપી દીધું છે અને જીવનના છેલ્લા દિવસ સુધી બસ આટલું રહી શકે તો... મરતી વખતે હું કહીશ લહેર પડી ગઈ, યાર....

©Ravi Gondaliya #sunset_time

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile