Nojoto: Largest Storytelling Platform
renukadabhi5932
  • 20Stories
  • 6Followers
  • 167Love
    0Views

RenukaDabhi

I'm simple and my word also simple 😊

  • Popular
  • Latest
  • Video
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

તું શાંત છે ને હું અશાંત છું,
છતાં શાંત બનવા તૈયાર છું
 તારા માટે.....
-Renukadabhi #SilentWaves #nojota #Yaad #yqquotes #my #Relationship #quarantine #Quote
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

કુદરત તારી લીલા અનેરી છે
 અહીં
પોતાના ને પારકા બનવું છે 
અને 
પારકાં ને પોતાના બનવું છે... #DryTree #yqquotes #Yaad #yqbaba #thought #dastaan #Quote
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

શબ્દો વેરાયા છે ચોક માં ભેગા કરવા ઘણા ગયા પણ...... #NightPath #yqbaba #yqquotes #nojato #Life #lifeline #someone #Dil
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

A jindi me musafir hu tera 
chahe acha ya bura...... #InspireThroughWriting #my #dairy #dastaan #thought #Quote #nojo #Life
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

કોણ‌ કહે છે કે 'જીવન માં સ્વભાવ અને હસ્તાક્ષર ક્યારેય બદલાતા નથી'
એક ઘા જરૂરી છે,
 જો આંગળીઓ પર વાગે તો હસ્તાક્ષર બદલાઈ જાય,
અને હ્ર્દય પર લાગે તો સ્વભાવ બદલાઈ જાય છે.
-Renukadabhi #leaf #Life #thought #my #nojo #lifeline #Quotes #relation
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

દરેક ની પસંદગી અલગ હોય છે લોકો ને ઉગતો સુરજ ગમે છે અને મને આથમતો સુરજ....

-Renukadabhi #twilight #Sun #nojo #Though #my #vichar
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

એકાંત માં....
ક્યારેક હું મારી જાતને જ લખતા શીખું છું 
ક્યારેક પોતાની જાતને સાંભળી લેવ છુ
એકાંત માં....
ક્યારેક પ્રશ્ર્નો ની વર્ષા થાય છે તો ક્યારેક એજ પ્રશ્ર્નો ના ઉકેલ માટે ચર્ચા કરે છે.
એકાંત માં....
ક્યારેક પોતાની જાતની સાથે ઓળખ કરાવે છે તો ક્યારેક પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરું છું
એકાંત માં....
-Renukadabhi #waiting #my #nojo #Dil
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi


સમય રોકાતો નથી કોઈ માટે એ તો નિરંતર ચાલ્યા કરે છે 
વ્યક્તિ એ એની સાથે ચાલવું પડે છે જો 
સાથે ના ચાલી શક્યો તો.......... #Time #miss #nojo #mari #my #thought
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

તું શબ્દ છે તો હું તેનો અર્થ છું,

તું મકાન છે તો હું તેની ઈંટ છું,

તારા થકી હું છું જો તું નથી તો કંઇ પણ નથી.

Happy family day #InterntaionalFamilyDay #yq #loV€fOR€v€R #nojo #Happy #lovelife
086c6ef0175f908633249b7209600dc9

RenukaDabhi

cha tu to regular che
coffee special che. #Coffee #Morning #yq #Life #vichar #Quote
loader
Home
Explore
Events
Notification
Profile