Nojoto: Largest Storytelling Platform
payaltailor3256
  • 4Stories
  • 385Followers
  • 62Love
    130Views

Payal Tailor

  • Popular
  • Latest
  • Video
09941458bbd3d4463db6f105193cce58

Payal Tailor

મા
મા વગર એક પાંદડું પણ હલતું નથી.
મા ન હોય તો ઘર 🏡 નથી લાગતું.
મા એ લોકોના સુખ માં સુખ અને લોકો ના દુઃખ માં દુઃખ ની લાગણી દર્શાવે છે.

©Payal Tailor મા

#MothersDay2021

12 Love

09941458bbd3d4463db6f105193cce58

Payal Tailor

वसंत की फूहार 
लाई खूशीओ की बहार
न जाने क्या हुआ है
प्रेम ही प्रेम मुस्कुराए बहार

©Payal Tailor #feellove

12 Love

09941458bbd3d4463db6f105193cce58

Payal Tailor

nachadi tere naal

nachadi tere naal

157 Views

09941458bbd3d4463db6f105193cce58

Payal Tailor

ત્યારે પ્રોબ્લેમ થાય છે!

પાણી વગર હોડી ન ચાલી શકે એ હકીકત છે,
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
સબંધ વિના માનવી અધૂરો છે અ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ અધૂરો ઘડો છલકાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

©Payal Tailor ત્યારે પ્રોબ્લેમ થાય છે!

ત્યારે પ્રોબ્લેમ થાય છે!

18 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile