Nojoto: Largest Storytelling Platform
nawabwriter7879
  • 134Stories
  • 41Followers
  • 1.9KLove
    7.1KViews

@NAWAB_WRITER07

writer also Follow me on instagram link in bio @nawab_writer07

https://instagram.com/nawab_writer07?igshid=ZDdkNTZiNTM=

  • Popular
  • Latest
  • Video
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

White ચાલવું એ શરીર માટે ફાયદાકારક છે, એમ જ ચલાવી લેવું એ જીંદગી માટે ફાયદાકારક છે.

©@NAWAB_WRITER07 #Sad_Status
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

White आगे बढ़ गए सब 
पीछे हम रह गए , 
 हाथ देना था जिनको जिनको,
 वो धोखा देके चले गए....।

©NAWAB WRITER #sad_quotes  shayari status shayari love hindi shayari alone shayari girl shayari on love

#sad_quotes shayari status shayari love hindi shayari alone shayari girl shayari on love

09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

White ❛❛એતો પ્રેમ થઇ ગયો તો બિરાદર બાકી,
ઉંમર જ ક્યાં હતી અમારી શાયર બનવાની.❜❜

©NAWAB WRITER #sad_quotes
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

White शौक़ से तोड़ो दिल मेरा,
मुझे क्या हैरान करोगे 
तुम ही इसमें रहते हो 
अपना ही घर बरबाद करोगे

©NAWAB WRITER #sad_quotes
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

✍🏻 **

*બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો...!* 

*અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે...!*

*..🙏🙏*

©NAWAB WRITER
  #Gulaab #Nojoto
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

અમસ્તાં જ યાદ આવ્યું કે રિસવવાનો લાહવો,
કદી મળ્યો જ નહીં

©NAWAB WRITER
  #Parchhai #Nojoto
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

🙏🌹🌹🙏

        આનંદમાં રહેવું એ એક
          દિશા  છે...
          સ્થાન  નથી….

     🙏🌺 🌺🙏

©NAWAB WRITER
  #talaash #Nojoto
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

✍🏻 **

*ભરોસો એક એવું સોનું છે...!* 

*જેના ઉપર લોકો અડધી રાત્રે પણ ધિરાણ આપે છે...!*

*..🙏🙏*

©NAWAB WRITER
  #sunflower #Nojoto
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

*એકલુ ચાલવું અઘરૂ નથી ,*
“ *સાહેબ* “
*કોઈ ની સાથે ચાલ્યા હોય અને ત્યાં થી એકલા પાછા ફરવું  એ અઘરુ છે .!!!*
💐 ** 💐

©NAWAB WRITER
  #paani #नोजोटो #Nojoto
09dc8d24d5d68371623f6db8f5ddf55b

@NAWAB_WRITER07

✍🏻 **

*પૈસા જ સર્વસ્વ નથી પણ ધ્યાનમાં રાખજો કે...!* 

*આ વાક્ય બોલતા પહેલા તમારી પાસે ઘણાબધા પૈસા હોવા જોઈએ...!*


*..🙏🙏*

©NAWAB WRITER
  #Raat
loader
Home
Explore
Events
Notification
Profile