Nojoto: Largest Storytelling Platform
goodvil4951
  • 8Stories
  • 102Followers
  • 98Love
    0Views

goodvil

  • Popular
  • Latest
  • Video
116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

વરસાદ આકળ વિકળ વયોમ ને વરસાદ ભીંજવે;
મને ભીંજવે તુ , તને વરસદ ભીંજવે.........

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

લત મારી કલમે........





પૂછી જો દુનિયા ને કહેશે સવાઁનુમત;
લાગી છે મને બસ તારી એક લત...... #લત

#લત

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

મારી કલમે.......






ખતમ થઇ ગયા તારા સવાલો,
જવાબો પણ મારા કયાં છે બાકી;
રાત આખી કોરી વિતે એ પહેલા,
એક જામ પાય દે સાકી..........

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

અપરાધ આકાશ મહીં તારલા ગણી ,રડતી રહુ આખી રાત;
ધીમો વાયરો હળવે પૂછે,
ઢીંગલી મારી કેમ રડે છે,એવો કયો થયો અપરાધ......




અંકિતા(Agni)

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

એ કંઈ બોલયા ને અમે મૌન રહી ગયા

શુ ગમયુ ? એ શુ ખબર પણ અમે જોતા રહી ગયા....
    જિવન ના કંઈક એવા હિસાબો બાકી રહી ગયા,
"અગનિ" ર-મશાન ની રાખ બની અમે 
જળ મા વહેતા રહી ગયા.......



"અગનિ"

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

રૂ જેવડો આ દેહ ઘઙયો ,ને માટી ના પડછયા 
આખુ જગ તરબોળ થયું , ને તમે જ ના ભીંજયાં.

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

ઓણકા વરસાદ માં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે,બીજો તારો વટ.

116f0d0ef402f823ce39d110b725d06d

goodvil

તમારા આગમન થી હર ઘઙી કંઈક ખાસ લાગે છે,
આંસુ છે છતા, અજીબ પયાસ લાગે છે.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile