Nojoto: Largest Storytelling Platform
devgohil4589
  • 25Stories
  • 5Followers
  • 207Love
    1.1KViews

DEV GOHIL

  • Popular
  • Latest
  • Video
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

White खूबसूरती ने कब खबर लगने दी 
की ताज महल एक क़ब्र है!!

©DEV GOHIL #sad_quotes
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

રુક્મિણી ને પૂછો કેટલું  ખટકે જ્યારે કોઈ બોલે "રાધે ક્રિષ્ણા"

©DEV GOHIL #Krishna
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

રહ્યો એના જીવન માં અંધાર શાને દેવ....
એ માણસ તો વર્ષો થી પૂનમ ભરે છે.!!!

©DEV GOHIL #khoj
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

એની આંખો ના બાણ ને પાંપણની કટાર, ભમ્મર ના ભાલા ને હોઠની તલવાર.

જરા સ્પષ્ટ તો કરો કે 
આમંત્રણ મુલાકાતનું છે કે જંગ નું, 
ખબર તો પડે કે મળવા જવાનું છે કે
મરવા!!

©DEV GOHIL
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

अगर कोई इंसान आप पर आंख बंद कर के भरोसा करता है 
तो इसका मतलब ये नही के वो इंसान अंधा है

©DEV GOHIL #Exploration
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

White સ્ત્રી ઉંદર થી પણ ડરે છે,
 માતા સિંહ થી પણ નથી ડરતી.

©DEV GOHIL #mothers_day
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

White ચંદ્ર આખી રાત કોને શોધતો હસે "દેવ"
લાગે છે માણસ ની જેમ એનેય કોક વાયદો કરી ગયું હસે......

©DEV GOHIL #Moon
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

मोहब्बत हो या सियासत
जीतता वही है जो फरेबी है!

©DEV GOHIL #oddone
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

આતો પાને રંગ બદલ્યો એટલે ખરી પડયું "દેવ"
નહીં તો વૃક્ષને સાચવવામાં ક્યાં વાંધો હોય છે.

©DEV GOHIL
  #FallAutumn
11f5f38f01f1204d7ef740879e72868a

DEV GOHIL

આ લાગણીની રમતમાં જો અમારૂ પ્યાદું પણ મર્યું ને બિરાદર તો ભરોસો રાખજો કે,અમારા નિશાના પર સીધો તમારો વજીર હશે..

©DEV GOHIL
loader
Home
Explore
Events
Notification
Profile