Nojoto: Largest Storytelling Platform
lifeprernanvs5715
  • 21Stories
  • 42Followers
  • 80Love
    0Views

LIFEPRERNA.NVS {LIC}

ઇન્સ્યોરન્સ એડવાઈઝર

www.lifeprerna.com

  • Popular
  • Latest
  • Video
13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

અરીસો  પ્રેમ વહેચ્યો* તો 
રામાયણ* લખાણી..!
અને
*સંપત્તિ વહેચી* 
તો *મહાભારત*..!!
કાલે પણ આ જ સત્ય હતું;
અને આજે પણ આ જ સત્ય છે. #અરીસો

#અરીસો

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

તમારા પરિવારની સલામતી અને સપનાઓને સાકાર કરવા તમારી ખુશી ઓની ચાવી છે એલ.આઇ.સી #અરીસો

#અરીસો

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

પરંતુ  મજબૂત સમય ઝાઝો ટકતો નથી...

પણ મજબૂત લોકો ચોક્કસ ટકે છે... #પરંતુ

#પરંતુ

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

હૃદય આ પૃથ્વી પર બે જણ "સુખી" છે.
એક "બાળક" અને બીજો "ગાંડો".તમારુ લક્ષ્ય સિદ્ધ કરવા  "ગાંડા" બનો અને તમારી પાસે જે કંઈ છે, તે માણવા "બાળક" બનો..!! #હૃદય

#હૃદય

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

કોઈ પણ કામ ના હોવા છતાં પણ સંપર્ક રાખવાનું મન થાય એને જ સાચો સંબંધ કહેવાય...તે પછી દોસ્તી, પ્રેમ, ભાઈબંધી કે લાગણી ગમેતેમ હોય અરીસો

અરીસો

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

મિત્ર છે, તું મારો યાર છે દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે ..

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

પરાજય *કડવા અનુભવોથી જે શીખવા* મળેને એ કોઈ પુસ્તક ન શીખવી શકે કે ન કોઈ વ્યક્તિ* *સમજાવી શકે, જીવનમાં સૌથી મોટો ગુરૂ* 
*પરિસ્થિતી જ હોય છે...!!!*

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

શહેર *સમય,* *સ્થાન અને સ્વરુપને જ અહીં મહત્વ અપાય છે,
*એક જ મંદિરના બે પથ્થર,*
*એક પર ચઢે છે જળ અને બીજા પર શ્રીફળ વધેરાય છે...

.

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

*अच्छे लोग बहुत ही सस्ते होते हैं...* 
*बस मीठा बोलो और ख़रीद लों!*

13074c53acb42a83354f679dd06f1ffc

LIFEPRERNA.NVS {LIC}

કેહવું ઘણું ઘણું છે "કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે..

પરંતુ એ જ રંગનું શાળાનું 'BLACK BOARD' બહુ બધાની જીંદગી બદલી નાખે છે..!

loader
Home
Explore
Events
Notification
Profile