Nojoto: Largest Storytelling Platform
mihirrathod7043
  • 2Stories
  • 12Followers
  • 10Love
    0Views

Mihir Rathod

  • Popular
  • Latest
  • Video
1397160e71bb123747b780e6886d8738

Mihir Rathod

તારી આંખોના ઊંડાણ માં ઉતરી જવું છે,
હ્ર્દય ના એ પ્રેમ ના ખૂણામાં સંતાઈ જવું છે.
તને થતા દરેક દર્દ માં સહભાગી બની જવું છે,
તને મળતા દરેક સુખમાં નિમિત્ત બની જવું છે.
મને તો બસ તારા પ્રેમ માં ડૂબી જવું છે...
રચેલી આ રચનામાં રચાઈ જવું છે,
મારે તો બે મન માંથી એક થઈ જવું છે.
મને તો બસ તારા પ્રેમ માં ડૂબી જવું છે...
તારો સાથ મેળવી ને ક્યાંક ખોવાઈ જવું છે,
અંતરના તાર જોડી બનતા સંગીત માં ડૂબી જવું છે.
મને તો બસ તારા પ્રેમ માં ડૂબી જવું છે... tara prem ma dubi javu chhe #love
#nojotoapp
#diary
#feelings 
#nojotogujrati

tara prem ma dubi javu chhe #Love #nojotoapp #diary #feelings #nojotogujrati

1397160e71bb123747b780e6886d8738

Mihir Rathod

 clock life gives you many chances to set yourself identify and catch it.
#nightphotography
#alone
#beingwithme

clock life gives you many chances to set yourself identify and catch it. #nightphotography #alone #beingwithme


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile