Nojoto: Largest Storytelling Platform
marivatotarisath7771
  • 63Stories
  • 71Followers
  • 292Love
    0Views

mari_vato_tari_sathe

only talking about love

  • Popular
  • Latest
  • Video
14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

Suna Hai Ki જો મારા થી નઈ રેહવાય તારા વાગર 
જો તને ચિંતા થાય મારી  તો તુ 
આવી જજે પાછી... 
@mari_vato_tari_sathe

7 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

ક્યારેક જે કેહતા હતાં કે હું તારો વિશ્વાસ ક્યારેય 
નહિ તોડું,, આજે એ જ માણસ વિશ્વાસ 
ની સાથે રમે છે.. 
તોય પાછા મ કે હું તો તને જ પ્યાર કરું છું 
@mari_vato_tari_sathe

2 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

કહેવાય છે કે સાચા પ્યાર મા મહેંદી નો રંગ ઘાટો 
આવે છે પણ સાહેબ પ્યાર જ એવો કરો કે 
મેહંદી ને પણ એમ થાય કે આનો હાથ તો 
લાલ કરવો જ પડશે.... 
@mari_vato_tari_sathe

4 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુવો 
કે પ્યાર ની એક ઝલક જોવા માટે 
કેટલું તડપવું પડે છે... 
@mari_vato_tari_sathe

2 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

પ્યાર કરવો એ કઈ ગુનો નથી પણ પ્યાર 
શબ્દ ની પાછળ તમારા પાર્ટનર ને 
દગો કરવો એ ગુનો છે.... 
પણ યાદ રાખજો દોસ્તો જે રમત તમે બીજા સાથે 
રમો છો એ જ રમત એક દિવસ તમારા 
સાથ પણ રમાશે.... 
@mari_vato_tari_sathe

3 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

પ્યાર જો સાચો હોય તો ભગવાન પણ બંને 
ને એક કરવા મા મદદ કરે છેં... 
@mari _vato_tari_sathe

2 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

"બેટી" ના જન્મ સમય એ કોઈ એ મીઠાઈ પણ ના 
વેચી અને અત્યારે બધા સુંદર વહુ ગોતવા 
નિકલા છેં... 
@mari_vato_tari_sathe

4 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

તને તારા જ ઘરે થી ઉઠાવી લેવી છેં 
ને 
પછી મારા દિલ મા છુપાવી લેવી છેં 
@mari_vato_tari_sathe

4 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

વધુ તો હવે હું સુ ક્વ તમને 
બસ હવે તમારા વગર ફાવતું નથી 
@mari_vato_tari_sathe

4 Love

14b625daec744c4b6d27583add15435d

mari_vato_tari_sathe

कितना मुश्किल है मोहब्बत की  कहानी लिखना 
जैसे  पानी से पानी पे पानी लिखाना
@mari_vato_tari_sathe

4 Love

loader
Home
Explore
Events
Notification
Profile