Nojoto: Largest Storytelling Platform
nikunjnasit4492
  • 26Stories
  • 192Followers
  • 330Love
    139Views

jinal dhameliya

ज़िन्दगी को जीने का सलीका सीख रही हूँ, मैं एक जीव हूँ जीवंत होने की कहानी लिख रही हूँ...💐

  • Popular
  • Latest
  • Repost
  • Video
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

उनकी याद  એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક "અનુભવ" તમારી ભૂલો ઓછી કરે છે

©jinal dhameliya #ColoursOfLife 

#PoetInYou
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

થોડુ છાનું છુપું, પોતાના માટે જીવલો.
કોઈ નહી કહે થાકી ગઈ છે,
તું થોડો આરામ કરી લે...

©jinal dhameliya #ColoursOfLife 

#lost
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

લાગણી ના વહેતા, જ્યાં ઝરણાં હતા. 
આજે તો ત્યાં ફક્ત એના લિસોટા રહી ગયા છે. ફૂલ સમાન હૃદય પર જ્યાં પડતા પ્રેમ ની ઝાકળ ના ટીપાં હતા, 
આજે તો ત્યાં ફક્ત એના ડાઘ જ રહી ગયા છે.
અમે જેને સમજતા એક અતૂટ સંબંદ હતા,
એ તો ફક્ત એક યાદ બની નેંરહી ગયા છે.

©jinal dhameliya #ColoursOfLife
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

અરીસો કહે, 

ઢંઢોળું હું તને કે, 

તું જ જાગીશ...

©jinal dhameliya #ColoursOfLife 

#standAlone
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

प्रकृति का हर रंग आप पर बरसे,
हर कोई आपके साथ होली खेलने को तरसे,
रंग दे आपको सब मिलकर इतना,
कि वह रंग उतरने को तरसे।
♥️रंगों के त्योहार की शुभकामनाएं♥️

©jinal dhameliya #colorsoflife 

#Happy_holi
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

હમણાં પવનઆવશે... ની આશામાં.. કેટલાંયે પતંગો ઉડ્યા વગરનાં પડી રહ્યાં છે... આ.. મનની અગાશી પર...
-♥️લાગણી ના હસ્તાક્ષર♥️

©jinal dhameliya #ColoursOfLife 

#TakeMeToTheMoon
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

दुनिया का सबसे खूबसूरत शब्द है, वाह... जब आप किसी के लिए ऐसा बोलते हैं, तब ना सिर्फ आप अपने अहंकार को तोड़ते है, बल्कि एक दिल भी जीत लेते है...♥️

©jinal dhameliya #ColoursOfLife 

#dryleaf
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

વરસાદના ટીપાં નાના હોવા છતાં સતત વરસતા રહે તો નદી બની જાય છે, આપણા પ્રયાસોનું પણ એવું જ છે.♥️

©jinal dhameliya #ColoursOfLife 

#hangout
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

सद्वृत्तेन हि तुष्यन्ति देवाः सत्पुरुषा गुरुः
ज्ञातयस्त्वन्नपानेन वाग्विशेषेण पण्डिताः



📿सुप्रभातम्📿
      🙏🏻  महादेव हर 🙏🏻

©jinal dhameliya #omnamahshivaya
158e4015f6c330444b66bdcd5e8aa87b

jinal dhameliya

ऋणदाने शूभे कार्ये दाने स्वाथ्यपरीक्षणे।
मूहूर्तं नैव द्रष्टव्यं सेवायां दमने रिपो:।।



📿सुप्रभातम्📿
    🙏🏻 महादेव हर 🙏🏻

©jinal dhameliya #zindagikerang
loader
Home
Explore
Events
Notification
Profile