Nojoto: Largest Storytelling Platform
sagargokani9280
  • 9Stories
  • 26Followers
  • 45Love
    0Views

Sagar Gokani

Phycoanalist | Writer | Engineer

  • Popular
  • Latest
  • Video
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

परेशान सा हू में इस कदर अपनी ज़िंदगी से,
 प्यार की आश नहीं है मुजे अब किसी से 

                            - सागर नो "सेतु" #Copyrighted
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

પૂછ વરસાદ ને "પ્રેમ" કરી જાણે
  ધરતી ની "વેદના" ને તું શું જાણે.
                  
                  - સાગર નો "સેતુ" #Copyright
#Dontcopy
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

#BestFriend'sDay મિત્રતા એ જ સફળતા ની ચાવી છે
દિલ થી નિભાવજો એ જવાબદારી છે.

  સાગર નો "સેતુ" #CopyrightAct
#DonotCopy
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

Fire સુકાયેલા પાંદડા ઓ જેવી જીંદગી હતી મારી
કોઈ એ પ્રેમ થી ભેગા કરી અને આગ લગાડી..

                                      સાગર નો "સેતુ" #CopyrightAct
#DoNotCopy
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

ચાલ કરી લઉં ફરી યાદ.
શૈશવ ની એ કેવી યાદ.
જીંદગી ના એ શૈશવકાળ ની
યાદો મને આવતી આજ. #Copyrighted
#Act
#Punishment
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

છું ભલે હું "સાગર" પણ મારે તારો સહારો જોઈએ
દરેક દરિયા ને પણ પોત પોતાનો કિનારો જોઈએ..

                                            સાગર નો "સેતુ" #Copyright Act
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

આટ આટલુ લખું છું છતાંય કશું સમજતા નથી
બસ વાહ વાહ થી આગળ ક્યારેય વધતા નથી.

                                   " સાગર નો સેતુ " #copyrighted
15a0fecce3cf27f81214d9cbfe7342f0

Sagar Gokani

 Queen : બધા એ કાળા બુટ પેરી  ને આવ્યા  છે તુ કેમ લાલ પેરી ને આવ્યો ..??


Virat :  એ લગન ના છે .... અમારે ત્યાં ફાટે ત્યાં સુધી એજ પેરે છે બધા .....

😂😂😂😜😜

Queen : બધા એ કાળા બુટ પેરી ને આવ્યા છે તુ કેમ લાલ પેરી ને આવ્યો ..?? Virat : એ લગન ના છે .... અમારે ત્યાં ફાટે ત્યાં સુધી એજ પેરે છે બધા ..... 😂😂😂😜😜


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile