Nojoto: Largest Storytelling Platform
tarumistry6253
  • 97Stories
  • 154Followers
  • 851Love
    1.3KViews

Taru Mistry

  • Popular
  • Latest
  • Repost
  • Video
166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

27 Views

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

હૃદયનો હરેક ધબકાર પણ ગુજરાતી,
'ને લાગણીનો શણગાર પણ ગુજરાતી.

મીઠડી લાગે બોલી આ મને મારી ઘણી,
મારો તો રંગ, રૂપ આકાર પણ ગુજરાતી.
તરૂ મિસ્ત્રી...🖋️

©Taru Mistry #ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ

#ગુજરાતી #માતૃભાષા #માતૃભાષાદિવસ #Quotes

16 Love

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

#hindi_shayari #brockenheart #Life #SAD #sad_feeling #Dard_e_dil
166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

जिन्दा  है हम मगर  सांसें थम सी गई है,
अतित की वो सुई दिल को चुभ सी गई है।

जीना चाहते है वो हर लम्हा तेरे साथ ,
पर मेरी क़िस्मत मूझसे रूठ सी गई है।

©Taru Mistry #hindi #sayri #sad😔 #brockenheart #Life #Love

#Hindi #sayri sad😔 #brockenheart Life Love

15 Love

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

जिन्दा है हम  मगर सांसें थम सी  गई है,
अतित की वो सुई दिल को चुभ सी गई है।

जीना  चाहते है वो हर  लम्हा तेरे साथ ,
पर मेरी  क़िस्मत मूझसे रूठ सी गई है।

©Taru Mistry
  #hindi_quotes #Sad💔 #brockenheart #Life #Love

#hindi_quotes Sad💔 #brockenheart Life Love

27 Views

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

#Januarycreators
166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

સરહદે  પોહચ્યોં  દેશનો  વીરજવાન,
કરવા રક્ષા માઁ ભોમની છોડી ઘરબાર.

ઉઠાવી  બંદુક માતૃભૂમિની  રક્ષા કાજ,
અનેક  આતંકીઓને  જવાને કર્યા ઠાર.

વીંધાયો  દુશ્મનની   ગોળીથી  કંઈ  કેટલો,
તોયે છેલ્લા શ્વાસ સુધી લડ્યો માઁનો લાલ.

તિરંગામાં  લાપેટાય આવ્યો  વિર જવાન,
દેખી પિતાને નાની ગુડ઼િયાએ કર્યા સવાલ.

તિરંગાના  રંગો  કેમ   થયાં  આજ  પાંચ?
સવાલ સંભાળી કરવા લાગ્યા સો વિચાર.

કેસરી,  સફેદને   લીલો   સ્વતંત્રતાને  નામ,
ભુરા ચક્ર સાથે ભળ્યો પિતાના રક્તનો લાલ.

શહિદ બાપની  દીકરીના  વિચારોને  સલામ,
ગર્વ કરી બોલ્યા સૌ અમર રહો વીર જવાન.

તરૂ મિસ્ત્રી ( સુરત )🇮🇳

©Taru Mistry #Independence2021
166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

27 Views

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

ए दोस्त आंख तेरी क्यूं नम है,
सबके हिस्से में थोड़े गम हैं।

पोछले आंसू तूं अपनी आखों से,
देख तेरे साथ हर वक्त खड़े हम हैं।

©Taru Mistry #Hindi #shayari#for_friend

9 Love

166713ef97ab73bad9b51992f7421b00

Taru Mistry

#મારી_ગઝલ #જીંદગી

#મારી_ગઝલ #જીંદગી

27 Views

loader
Home
Explore
Events
Notification
Profile