Nojoto: Largest Storytelling Platform
maheshpatel4814
  • 420Stories
  • 393Followers
  • 15.1KLove
    7.2LacViews

Mahesh Patel

हर एक की अपनी-अपनी सोच रहती है।। कहानी हमारी हो या कहानी तुम्हारी हो कहानी कहानी होती है और सहेली हमारी होती है।।

  • Popular
  • Latest
  • Repost
  • Video
18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

New Year 2025 सहेली.... 
मैं जिसके लिए तड़पता हूं..
वह मुझसे ही शिकायत किया करते हैं..
 कब मुझे मिलने आओगे.. जवाब में दे नहीं सकता वह सुन नहीं सकता..
लाला.......

©Mahesh Patel सहेली.... जवाब... लाला...

सहेली.... जवाब... लाला... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

New Year 2024-25 સહેલી.....
તમે જીતી ગયા અને હું હારી..
માફી કઈ રીતે માંગુ..
હું છું હંમેશા તમારી..
બધું જ સમજાય જશે તમને..
બસ એક મુલાકાત કરી લો મારી..
બધું છોડીને સમર્પણ થઈ જશે..
 આ જ સહેલી તમારી...
લાલા...

©Mahesh Patel સહેલી... સમજાય... લાલા...

સહેલી... સમજાય... લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

New Year 2024-25 સહેલી.....
 એની મહેરબાની હવે ત્રાસ થઈ ગઈ છે..
મળ્યું છું હું જ્યારથી એ બે કાબુ થઈ ગઈ છે..
આટલો કર્યો તિરસ્કાર તેમ છતાય...
સહેલી મારી થઈ ગઈ છે..
લાલા......

©Mahesh Patel સહેલી... તિરસ્કાર... લાલા...

સહેલી... તિરસ્કાર... લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

New Year Resolutions सहेली......
 दिल का दर्द छुपाना इतना आसान नहीं..

©Mahesh Patel सहेली ... दर्द... लाला...

सहेली ... दर्द... लाला... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली......
 मुझसे दूर जाने की वजह बता दो..
प्यार करने की एक वजह बता दो.. 
मुझे यूं मिलने की वजह बता दो..
बहुत हो चुका यह खेल लाला..
मेरे इन आंसुओं की कोई तो वजह बता दो...
लाला........

©Mahesh Patel सहेली... वजह... लाला....

सहेली... वजह... लाला.... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

Unsplash सहेली......
 मेरा मुस्कुराना तेरा तड़पना..
यह राज मुझे समझ ना आया..
मुझसे मिलना तेरा गले लगाना..
यह सहेला ना  मुझे समझ ना आया..
मेरी रातें तेरे सपने..
यह दीखाना मुझे समझ ना आया..
समजू तो में क्या समझूं..
यह दीवानापन मुझे समझ ना आया...
लाला.....

©Mahesh Patel सहेली... समझ... लाला....

सहेली... समझ... लाला.... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી......
 લખુ શબ્દ જે સમજાય તોય ઘણું છે..
કરું મુલાકાત જે મહેરબાની થાય તોય ઘણું છે..
કરું અર્પણ જે સમર્પણ થાય તોય ઘણું છે..
કરું સ્નેહ જે સથવાર થાય તોય ઘણું છે..
લાલા.....

©Mahesh Patel સહેલી... સ્નેહ... લાલા...

સહેલી... સ્નેહ... લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली....
 ख्वाब उनका और हमें हाजार रहना पड़ता है..
चाहत उनकी और हमें तड़पना पड़ता है..
लाला......

©Mahesh Patel सहेली.... हजार... लाला....

सहेली.... हजार... लाला.... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી..‌‌..
...... ભૂલ થઈ ગઈ....
એની મળ્યા ને મારાથી શું ભૂલ થઈ ગઈ.‌. 
એ ભૂલની તારાથી ભલામણ થઈ ગઈ..
એ જે પણ થયું એ તો ઠીક છે..
સહેલી દિલથી હવે લાલા તારી થઈ ગઈ...
લાલા.....

©Mahesh Patel સહેલી...ભુલ થઈ... લાલા..‌

સહેલી...ભુલ થઈ... લાલા..‌ #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી......
 રાખ્યો ભરોસો ને ભાન ભુલાઈ ગયું..
ભર વસંત માં ફુલ પણ કરમાઈ ગયું..
ના બોલવાનું સહેલી મારાથી બોલાઈ ગયું..
એટલે જ લાલા આપેલું સ્મિત રેલાઈ ગયું..
લાલા....

©Mahesh Patel સહેલી... સ્મિત...લાલા....

સહેલી... સ્મિત...લાલા.... #Shayari

loader
Home
Explore
Events
Notification
Profile