Nojoto: Largest Storytelling Platform
sagardabhi1574
  • 200Stories
  • 408Followers
  • 1.7KLove
    144Views

sagar dabhi

sagar dabhi.......

  • Popular
  • Latest
  • Video
1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

એ લોકો ખોટું કહે છે, જે એમ કહે છે
કે, પ્રેમ બીજી વાર નથી થતો

મને તો હઝારો વાર પ્રેમ થઈ ગયો
તારી સાથે
😘😘😘

©sagar dabhi #wetogether
1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

આકાશ ને પૂછ ને ક્યારેક એની વિશાળતા
 જો જે આકાશ પણ નહિ કહી શકે, 
કારણ તે એના કહેવાથી પણ વધારે વિશાળ હશે, 

બસ એવો જ કઈક મારો પ્રેમ તારા પ્રત્યે છે
 જે હું કહીશ એના કરતા પણ વધારે અને વધારે હશે

©sagar dabhi #withyou

8 Love

1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

મારા દિલ ના ધડકવાનું કારણ
જો તારે જાણવું હોઈ ને
તો બસ,
એક વાર અરીસાની સામે ઉભી રહી જા
કારણ તારી આંખો ની સામે હશે

©sagar dabhi #teaLovers
1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

સવાર ની તાજગી જોઈ ને 
એવું વર્તાય છે,
જાણે સૂરજ પણ પૃથ્વી સાથે પ્રેમાલિંગન 
કરતો હોય

©sagar dabhi #SunSet

8 Love

1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

એ મિલન પણ ખૂબ અધૂરું લાગે છે

જ્યાં તને હજારો વાર મળ્યા પછી પણ તને મળવાનું અધૂરાપણું મારા માં જગ્યા કરે છે

©sagar dabhi #lovebirds

14 Love

1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

પ્રેમ શબ્દો થી ઓછો
અને ખામોશી થી વધારે કહી શકાય છે

©sagar dabhi #sunkissed
1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

જીવન ક્યાં વારંવાર મળવાનું છે 
એટલે કહું છું
ચાલ ને થોડો પ્રેમ કરી લઈએ

બહુ જીવ્યા સ્વાર્થ માટે , ચાલ ને થોડું એકબીજા માટે પણ જીવી લઈએ

©sagar dabhi #lovebirds

12 Love

1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

એ પળ તમે જીવ્યા જ ના કહેવાય
જે પળ તમે જીવી ને પણ
જીવી નથી શક્યા

©sagar dabhi #EveningBlush
1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

નાચો,ગાઓ અને દરેક દિવશે જીવનુંત્સવ મનાવો અને એ ખુશી નો અનુભવ કરો,
જે નું એક જ કારણ છે કે તમને મનુષ્ય જન્મ મા છો

©sagar dabhi life

#friends

8 Love

1adc2c903dcdd4fdc412cc0a22a5b902

sagar dabhi

જે પ્રેમ તમારું જીવન બહેતર ના બનાવી શકે
એ પ્રેમ રૂપી વ્હેમ માંથી બને તેટલું વહેલું બહાર આવી જવું સારું

©sagar dabhi love

#Shades

love #Shades

7 Love

loader
Home
Explore
Events
Notification
Profile