Nojoto: Largest Storytelling Platform
mehultrivedi1775
  • 75Stories
  • 0Followers
  • 0Love
    0Views

Mehul Trivedi

  • Popular
  • Latest
  • Video
1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

બીજાંને ખુશ થતાં જોઈ  ખુશી થવી,

એ એક  નિરોગી મનની ઓળખ છે..!

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

ચકો લાવ્યો ચોખાનો દાણો,
વાત હવે થઈ ગઈ છે જૂની ;

ચકીબેન કરે ના હવે ખીચડી ,
ચકીબેનને જોઇએ પાઉંભાજી.

મેહુલ ત્રિવેદી

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

આત્મ નિર્ભર ની વાત ચર્ચાઈ રહી છે;
મારી વસંત તારી ખુશી પર નિર્ભર છે .

        મેહુલ ત્રિવેદી

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

જીવનમાં કેટલીય અડચણ આવી છે ;

મેં સરવાળાની જ સમજણ રાખી છે .

મેહુલ ત્રિવેદી સમજણ

સમજણ

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

તારી યાદોએ અડપલું કર્યું ,
લોકો કહે છે કે માવઠું થયું.

મેહુલ ત્રિવેદી

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

કોઈની સફળતાથી ડરતો નથી,
મારી નિષ્ફળતાથી હારતો નથી ;

જોઈ લીધા છે જમાના ઘણા,
ફરક મને હવે કોઇ પડતો નથી.

મેહુલ ત્રિવેદી

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

નોરતા ની રાત આવી ને ;
મેહુલિયા એ કર્ફયુ મૂકયો

-મેહુલ ત્રિવેદી (પ્રેમ નો માણસ)

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

વાત કરે છે
શાળા ના ભાઇબંધો
મોટા થવાની

-મેહુલ ત્રિવેદી 
(પ્રેમ નો માણસ)

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

લાયક હું છુ ખબર છે મને ;
ચિંતા થાય છે મને જ મારી

અયોગ્ય માણસો નીકળ્યા છે
યોગ્યતા ની માપપટ્ટી લઇ ને

1d92dcd8ca8aba9d66c7bf4582a2b8ea

Mehul Trivedi

સંપર્ક તૂટે
નિષ્ફળતા ની પળ
હોય વસમી

- મેહુલ ત્રિવેદી ( પ્રેમ નો માણસ )

loader
Home
Explore
Events
Notification
Profile